Home » photogallery » entertainment » ABHINAV KOHLI FILED DEFAMATION CASE AGINST TV ACTRESS SHWETA TIWARI MP

શ્વેતા તિવારી વિરુદ્ધ અભિનવ કોહલીએ કર્યો માનહાનિનો કેસ, બજાવી નોટિસ

શ્વેતા તિવારી (Shweta Tiwari) પર દીકરાને છુપાવવાનો આરોપ લગાવ્યા બાદ અભિનવ કોહલી (Abhinav Kohli)એ દીકરા રિયાંશ (Reyansh) સાથે એક અઠવાડિયા પહેલાં મુલાકાત કરી હતી. અભિનવે શ્વેતા વિરુદ્ધ માનહાનિનો કેસ (Defamationa Notice) મોકલી છે. જેનો જવાબ શ્વેતાને 14 દિવસમાં આપવાનો રહેશે.