Home » photogallery » entertainment » AASHNA HEGDE GLAMOROUS LOOK PAKHI HEGDE DAUGHTER FANS GOT CRAZY KM

Pakhi Hegde ની દીકરી આશનાની ગ્લેમરસ અદાઓ જોઈ ફેન્સ ક્રેઝી થયા, એકે કહ્યું- 'શું મારવાનો ઈરાદો છે?'

આશના હેગડે (Aashna Hegde) ની તસવીરોને ઘણી લાઈક્સ મળી છે. તસવીરોમાં આશના હેગડેની સુંદરતાનો કોઈ જવાબ નથી. જ્યાં સોશિયલ મીડિયા યુઝર્સ તેના ફોટા પર કોમેન્ટ અને લાઈક કરી રહ્યા છે, ત્યારે તેની મમ્મી પાખીએ પણ કોમેન્ટમાં ફાયર ઈમોજી શેર કર્યું

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन