Home » photogallery » entertainment » AARUSHI DUTTA WILL ENTER IN BIGG BOSS HOUSE AS WILD CARD CONTESTANTS KB

BB15: આ ધાકડ હસીના ઘરનું તાપમાન વધારવા આવી રહી છે, ઘણા રિયાલિટી શોમાં મચાવી ચૂકી છે ધૂમ

'બિગ બોસ 15' (Bigg Boss 15)ની શરૂઆતને 2 અઠવાડિયા થઈ ગયા છે. હવે નિર્માતાઓ આ સિઝનને વધુ હિટ બનાવવાના પ્રયાસમાં જોડાયા છે. આ દરમિયાન ઘરમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થવાની છે.