Home » photogallery » entertainment » AAMIR KHAN NET WORTH AND HOBBY OF CAR COLLECTION

Aamir Khan મોંઘી ગાડીઓનો શોખીન છે, જાણો તેની કરોડોની સંપત્તી વિશે

ચાર ચાર નેશનલ એવોર્ડ વિનર આમિર ખાન (Aamir Khan) પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનતિ છે. આમિર પાસે કરોડોની સંપત્તી છે અને તે કાર્સનો પણ ખુબ શોખીન છે.