Home » photogallery » entertainment » AAMIR KHAN KIRAN RAO TO TAKE DIVORCE THIS IS HOW THEIR LOVE STORY BEGAN

ફોન કોલથી શરૂ થઇ હતી આમિર ખાન-કિરણ રાવની LOVE STORY, આમ થઇ પૂર્ણ

આમિરે વધુમાં કહ્યું કે, 'મને સ્ટ્રોંગ મહિલાઓ પસંદ છે. મારી પહેલી પત્ની રીના, મારી બીજી પત્ની કિરણ.' આમીર તેની પહેલી પત્ની રીનાની સાથે છૂટાછેડા બાદ પણ સારા સંબંધ ધરાવે છે. તે પાણી ફાઉન્ડેશનમાં કામ કરે છે. જ્યાં રીના COO છે.'