આમિર અલી અને સંજીદા શેખના બ્રેકઅપને લઈને ઘણા સમાચાર સામે આવ્યા હતા, પરંતુ દંપતીના લગ્ન પછી બંને વચ્ચે જે બન્યું તેની હકીકત ચાહકોને નથી જાણવા મળી, કે બંને વચ્ચે એવું તો શું થયું કે લગ્ન કર્યાના વર્ષો બાદ બંને અલગ થઇ ગયા. ફોટો- @ aamirali / @ iamsanjeeda / Instagram