Home » photogallery » entertainment » 9 BIGGEST BOLLYWOOD HOLLYWOOD AND SOUTH CLASHES ANTICIPATED AT THE BOX OFFICE GH MP

બોક્સ ઓફિસ પર બોલિવૂડ, હોલિવૂડ અને સાઉથની ફિલ્મો ટકરાશે!

ફિલ્મ જગતને પણ ઊંડી અસર થઈ છે. કોવિડ-19ના કારણે સિનેમા ઘરો બંધ રાખવામાં આવ્યા હતા. હવે સિનેમાઘરોને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. આ પરિસ્થિતિમાં ફિલ્મોની કતારો લાગી છે અને બોક્સઓફિસ પર ઘણી ફિલ્મો એકસાથે રિલીઝ થવા જઈ રહી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन