એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સાઉથનાં આ સૂપરસ્ટાર્સ (South Superstar) હાલમાં તેમનાં કામથી ઘર ઘરમાં ફેમસ છે. આ સ્ટાર્સ તેમનાં કામથી આજે ઘર ઘરમાં જાણીતા થઇ ગયા છે. પણ શું તમે જાણો છો આ સ્ટાર્સને જ્યારે કેટલીક બોલિવૂડની ફિલ્મ ઓફર કરવામાં આવી હતી. ત્યારે તેમણે આ હિટ ફિલ્મો ફગાવી દીધી હતી.