Home » photogallery » entertainment » 7 BOLLYWOOD ACTRESSES WHO OATH NOT TO WORK WITH SALMAN KHAN KM

Bollywood Interesting Story: આ 7 અભિનેત્રીઓ, જેણે સલમાન ખાન સાથે કામ નહીં કરવાની કસમ ખાધી!

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની તમામ અગ્રણી મહિલાઓ સલમાન ખાન સાથે કામ કરવા ઈચ્છતી હતી. જોકે, કેટલીક અભિનેત્રીઓએ (Actresses) સલમાન ખાન સાથે મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવવાની ઓફર ઠુકરાવી દીધી