Home » photogallery » entertainment » 6 WOMAN ALLEGATION OF MOLESTATION ON SAJID KHAN

#MeToo: સાજિદ વિરુદ્ધ છઠ્ઠી મહિલાએ લગાવ્યો છેડતીનો આરોપ

સાજિદ ખાન પર ગત એક મહિનામાં એક બાદ એક ઘણી મહિલાઓએ છેડતીનો આરોપ લગાવ્યો છે. જ્યારે હવે વધુ એક મહિલાએ સામે આવીને તેની આપવીતી જણાવી છે. જેમાં તેણે સાજિદનું નામ લેતા કહ્યું છે કે, તેણે મારી સાથે ખુબજ ગંદી હરકતો કરી છે.