Home » photogallery » entertainment » 6 BOLLYWOOD CELEBRITIES CAUGHT UP IN CONTROVERSY OVER RACISM AND ARRESTED KM

યુવરાજ સિંહથી લઈ સલમાન સુધી, આ 6 સેલેબ્સની જાતિ અંગે ટિપ્પણી કરવા બદલ થઈ ચુકી છે ધરપકડ

ઘણી વખત સેલેબ્સ મજાક મજાકમાં અથવા તો અજાણતામાં જ એવું કંઈક બોલી જતા હોય છે, જેને લઈને પાછળથી તેમને પસતાવો કરવો પડે છે. આ લિસ્ટમાં જાણે-અજાણે જાતિસુચક શબ્દોનો ઉપયોગ કર્યો અને તેના કારણે ફસાઈ ગયા હોય તેવા બોલીવુડના સ્ટાર્સ પણ શામેલ છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन