બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અમેરિકી સિંગર નિક જોનાસની સાથે 1-2 ડિસેમ્બરને જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન બંધનમાં બંધાયા હતા. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઇટાલીના લેક કોમોમાં વૈભીવી લગ્ન કર્યા છે. શાહુરુખ ખાન અને ગૌરી ખાન અભિષેક બચ્ચન અને ઐશ્વરિયા રાય બચ્ચન કિરણ રાઓ અને અમિર ખાન શાહિદ કપૂર અને મીરા રાજુપત વિરાટ કોહલીએ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે ઇટલીમાં લગ્ન કર્યા છે. વર્ષ 2012માં સૈફ અને કરીના કપૂરના લગ્ન થયા હતા. ફિલ્મ ટશનના શુટિંગ દરમ્યાન કરીનાને સૈફ સાથે પ્રેમ થઈ ગયો હતો. હેમા માલિની અને ધરમેન્દ્ર અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના કાજોલ અને અજય દેવગન શિલ્પા શેટ્ટીને ફિટનેસ ફ્રીક અને બોલિવૂડની યોગ એક્સપિરિયંસ માનવામાં આવે છે જેનિલીયા ડિસુઝા અને રિતેશ દેશમુખ કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બાસુ