1/ 14


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી રોમેન્ટિક ફિલ્મોમાંથી એક દિલ વાલે દુલ્હનીયા લે જાયેંગે. આ ફિલ્મની રિલીઝને 25 વર્ષનો સમય થઇ ગયો છે. આજે પણ આ ફિલ્મ રસીયાઓનાં મનમાં રાજ કરે છે. પણ તે સમયે આ ફિલ્મનાં સ્ટાર કાસ્ટ કેવાં લાગતા હતા જ્યારે હાલમાં ફિલ્મને 25 વર્ષ થતા તેમનાંમાં કેટલો બદલાવ આવ્યો છે ચાલો જોઇએ. આ ફિલ્મનાં રાજ સિમરન જ નહીં પણ આ સ્ટાર્સ પણ કેટલાં બદલાઇ ગયા છે ચાલો કરી લો એક નજર