Home » photogallery » election2017 » NUMBERS OF PEOPLE IN PM MODI REILLY

મોદીની રેલીમાં જોવા મળી જંગી જનમેદની, જુઓ લોકોનો ઉત્સાહ

ભુજ જસદણ અને ધારીની જાહેરસભામાં જોવા મળ્યો લોક ઉત્સાહ, સૌ પ્રધાનમંત્રી મોદીને સાંભળવા સભામાં પહોંચી ગયા હતાં. ભાજપનાં વિકાસ અને સુશાસનનાં કાર્યો વિશે પ્રધાનમંત્રી મોદીએ તેમનાં ભાષણમાં કરી વાત. લોકોએ પણ આ તમામ વાતોને વધાવી લીધી.