Home » photogallery » election2017 » KNOW EVERYTHING ABOUT IVANKA TRUMP

ટ્રમ્પની દીકરી અને બિઝનેસ વૂમન ઇવાંકાની અજાણી વાતો

હૈદરાબાદમાં આજથી ૩ દિવસ માટે શરુ થયેલા ગ્લોબલ એન્ટ્રાપ્રિન્યોર સમિટને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લુ મુકવાના છે અને આ સમિટમાં દુનિયાભરમાંથી લગભગ ૧૪૦૦થી વધુ મહેમાનો ઉપસ્થિત રહેવાના છે પણ આ તમામ મહેમાનોમાં એક મહેમાન છે સૌથી વધુ ખાસ અને તે છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની નાની દિકરી ઇવાન્કા ટ્રંપ