Home » photogallery » election2017 » હિમાચલ ઇલેક્શન: ભાજપ-કોંગ્રેસ માટે આ બેઠક બની પ્રતિષઠાનો મુદ્દો

હિમાચલ ઇલેક્શન: ભાજપ-કોંગ્રેસ માટે આ બેઠક બની પ્રતિષઠાનો મુદ્દો

विज्ञापन

 • 14

  હિમાચલ ઇલેક્શન: ભાજપ-કોંગ્રેસ માટે આ બેઠક બની પ્રતિષઠાનો મુદ્દો

  ભાજપને વર્ષ 2012ની ચૂંટણીથી એ અનુભવ થઈ ગયો છે કે જો સત્તા સુધી પહોંચવુ હશે તો રાજ્યના સૌથી મોટા જિલ્લા કાંગડાથી બહુમતી મેળવવી ઘણી જરૂરી છે.. પરંતુ અપક્ષોએ ચૂંટણી મેદાનમાં
  તેમની ઉપસ્થિતિ આ રીતે નોંધાવી છે કે કોંગ્રેસ અને ભાજપ બંને રાષ્ટ્રીય દળો માટે અપક્ષીય ઉમેદવાર ખતરો બની શકે છે.

  MORE
  GALLERIES

 • 24

  હિમાચલ ઇલેક્શન: ભાજપ-કોંગ્રેસ માટે આ બેઠક બની પ્રતિષઠાનો મુદ્દો

  કોઈપણ વિધાનસભાની બેઠક પર અપક્ષીય ઉમેદવાર રાષ્ટ્રીય દળોના ઉમેદવારોની જીતનુ અંતર ઘટાડશે તો કેટલાક સ્થાનોએ જીત પણ મેળવી શકે છે.

  MORE
  GALLERIES

 • 34

  હિમાચલ ઇલેક્શન: ભાજપ-કોંગ્રેસ માટે આ બેઠક બની પ્રતિષઠાનો મુદ્દો

  આ ઉમેદવારોમાં ચમ્બાના ડો. ડી. કે સોની, ભરમૌરથી લલિત ઠાકુર, ઈંદૌરાથી તિલક રાજ, શાહપુરથી વિજય મનકોટિયા, ફતેહપુરથી રાજન સુશાંત અને પાલમપુરથી પ્રવીણ શર્મા પ્રમુખ છે.

  MORE
  GALLERIES

 • 44

  હિમાચલ ઇલેક્શન: ભાજપ-કોંગ્રેસ માટે આ બેઠક બની પ્રતિષઠાનો મુદ્દો

  આ બંને રાષ્ટ્રીય દળોમાં ભાજપ અને કોંગ્રેસના બળવાખોર ઉમેદવારો સામેલ છે... જો રાજ્ય સ્તર પર નામોની ગણતરી કરવામાં આવે તો આ શ્રૃંખલામાં હજુ ઘણા નામો જોડાઈ શકે છે.

  MORE
  GALLERIES