

અત્યાર સુધી તમે ડોકટરોની બેદરકારીના અનેક કિસ્સાઓ સાંભળ્યા છે અને જોયા છે પરંતુ આજે અમે તમને ડોકટરો સંબંધિત સમાચાર વિશે જણાવીશું જેને જાણીને તમે આશ્રયચકિત થઇ જશો.


હકીકતમાં આ મામલો ચીનના હોંગકોંગ શહેરનો છે. અહીં 54 વર્ષીય દર્દી લી શુંગ લેંગ સાથે કંઈક આવું થયું છે, જે ખૂબ જ આઘાતજનક છે. આ એક એવો કેસ છે જે તમને સંપૂર્ણ સત્ય જાણીને દંગ થઇ જશો.


લી શુંગ લેંગની 2015માં એક ખાનગી હોસ્પિટલમાં સર્જરી થઇ હતી. સર્જરી દરમિયાન ડોક્ટરોએ લી નો મગજની ગાંઠની સારવાર કરી હતી. ઓપરેશન સફળ થયું પરંતુ તેણે ડાબા કાનને સાંભળવાનું બંધ કર્યું.


એવું કહેવામાં આવ્યું છે કે દર્દી લાંબા સમય સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો અને પીડા સાથે જ તેને છૂટી આપવામાં આવી. આ મામલામાં ડોકટરોએ મગજની ગાંઠનું નિદાન 19 મહિના પહેલા જ થયું હતું પરંતુ ડૉક્ટર દર્દીને તેમની તબીબી સ્થિતિ વિશે જણાવવાનું જ ભૂલી ગયા હતા.


સૌથી વધુ ખાસ વાત એ છે કે જ્યારે આ ખુલસો ત્યારે થયો કે જ્યારે લી સર્જરીના 19 મહિના પછી એક દિવસ રોડ પર પડી ગયા. તેઓને હોસ્પિટલમાં લઇ ગયા, જ્યાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેનું મગજ બરાબર છે. તેમને 6 મહિના પછી હૃદયની તપાસ કરવાની સલાહ આપવામાં આવી.


ઘરે આવીને લી શુંગ લેંગને એક મહિનાની અંદર અનેક વખત ચક્કર આવી ગયા, તેને ફરીથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડોક્ટરોએ કહ્યું કે લી ને ફરીથી મગજની ગાંઠ આવી છે. લીને કંઈપણ સમજાયું નહીં