1/ 10


દીશા પટની કેલવિન ક્લિન ઇનરવેર કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર છે તેથી તે અવાર નવાર તેની પ્રોડક્ટ શેર કરતી રહેતી હોય છે.
2/ 10


આ વખતે દિશા વ્હાઇટ ઇનરવેરમાં તસવીર શેર કરી છે જેમાં તે બ્લુ & વ્હાઇટ કલરની બેડશિટ પર સુતેલી નજર આવે છે આ તસવીરમાં તે ઘણી જ હોટ લાગે છે
3/ 10


દિવાળી વખતે તેણે લહેંગા પર બિકિની પહેરીની હાથમાં દિવા સાથેની તસવીર શેર કરી હતી જે સોશિયલ મીડિયા પર વાઇરલ થવાની સાથે જ ટ્રોલ પણ ઘણી થઇ હતી