Home » photogallery » dharm-bhakti » WHY MOON SEEN RED DURING FULL LUNAR ECLIPSE VZ

પૂનમે ચંદ્રગ્રહણ વખતે ચાંદો લાલ રંગનો કેમ દેખાય છે?

આમ તો આપણે ચંદ્ર અનેક વખત અલગ અલગ રંગનો દેખાય છે. પરંતુ ચંદ્ર જ્યારે લાલ રંગનો થઈ જાય છે ત્યારે તેનું આકર્ષણ અનેરું હોય છે.