મીન: ગણેશજી કહે છે, નોકરી માટે પ્રગતિકારક સમય છે. મોજ-મસ્તી , શોખ માટે સમય સારું છે. વર્તમાન સમયમાં જીવનસાથી કે પ્રિય માણાસ સાથે સારા સંબંધ રહેશે. આ સમયે શુભ અને માંગલિક કાર્યમાં ખર્ચ થશે. તમારી દાન કરવાની વૃતિ વધશે , જેના કારણે દેવસ્થાન કે સારા કાર્યમાં તમે દાન કરશો.