Home » photogallery » dharm-bhakti » VENUS SATURN CONJUNCTION IN CAPRICORN KNOW EFFECT GH MP

Venus Transit 2021: 8 ડિસેમ્બરે મકર રાશિમાં થશે શનિ-શુક્રની યુતિ, જાણો કેવો થશે ફાયદો

Venus Saturn Conjunction In Capricorn: 08 ડિસેમ્બરે બે પ્રમુખ ગ્રહો એક રાશિમાં યુતિ કરવા જઈ રહ્યાં છે. શુક્ર અને શનિ બન્ને ગ્રહો 08 ડિસેમ્બરે મકર રાશિમાં વિરાજમાન થશે. શનિ દેવ વર્તમાનમાં મકર રાશિમાં હોજર છે. મકર રાશિના સ્વામી સ્વયં શનિ દેવ જ છે. શનિદેવ એક રાશિમાં લગભગ 2.5 વર્ષ જેટલો સમય રહે છે અને કોઈ એક રાશિમાં ફરીવાર આવવા માટે 30 વર્ષનો સમય લે છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन