Home » photogallery » dharm-bhakti » VASTU TIPS LAKSHMI MATA WILL GET ANGRY IF WOMEN DONOT KEEP TWO UTENSILS UPSIDE DOWN IN THE KITCHEN MP

Vastu Tips: મહિલાઓએ રસોડામાં 2 વાસણ ભૂલથી પણ ઉંધા ન રાખવા, રુષ્ઠ થઇ જશે લક્ષ્મી માતા

જો રસોડામાં ઉપયોગમાં લેવાતી ચીજો જેમ કે તવો, વેલણ, વાસણ (How to keep Utensils) વગેરેની વાત કરવામાં આવે તો તે પણ ઘરની સુખ સમૃદ્ધિ ઉપર અસર કરે છે. રસોડામાં તવો આપણા બધાના ઘરનો મહત્વપુર્ણ હિસ્સો માનવામાં આવે છે. જો ઘરમાં તવો ન હોય તો રોટલી કેવી રીતે બનશે અને જો રોટલી ન બને તો આપણું ભોજન અધુરુ રહે. આજે આપણે વાત કરીએ રસોડાનાં વાસ્તુશાસ્ત્ર (Kitchen Vastu) વિશે. રસોડામાં કઈ વાતોનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन