આજકાલ લોકો મોર્ડન (Morden people) થઈ ગયા છે, પણ અમુક માન્યતાઓ (Recognition) આજે પણ લોકો માને છે. દુઃખ, મુસીબતો, ચિંતા ઘણા લોકોનો પીછો છોડવાનું નામ નથી લેતી. લાખ પ્રયત્નો છતાં તેઓ ગરીબીના (Poverty) સકંજામાં જકડાયેલા જ રહે છે. સારી કમાણી છતાં પૈસા હાથમાં ટકતા નથી. ઘરમાં હંમેશા તણાવનું વાતાવરણ રહે છે. આ બધાનું કારણ શું છે ? જ્યોતિષે આ કમનસીબીને તેની કેટલીક ભૂલો (misteks) સાથે જોડી છે. તેઓ કહે છે કે ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ મનુષ્યના દુર્ભાગ્યનું કારણ બને છે.
અટકી ગયેલ પાણી - જો તમારા ઘર કે ઘરની આજુબાજુ એવી કોઈ જગ્યા છે, જ્યાં હંમેશા પાણી ભરાયેલું રહે છે તો આવી જગ્યાઓને તાત્કાલિક સાફ કરો. પાણી ભેગુ ન થવા દો. ઘરના રસોડા, બાથરૂમ કે આંગણામાં પાણી ભરાઈ જવું ખૂબ જ અશુભ મનાય છે. આ ઘરની આર્થિક સમૃદ્ધિમાં વિક્ષેપની નિશાની છે. અહી ઉલ્લેખનિય છે કે, ન વપરાયેલી વસ્તુ ઘરની બહાર મૂકી દેવી, જો તમે પણ ગરીબી-માંદગીના ઝંઝાળમાં અટવાયેલા છો તો આજે જ આ પ્રકારની અડચણોને દૂર કરો.