વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની સુખ સમૃદ્ધિ માટે કેટલીક ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘરમાં રાખેલી દરેક વસ્તુ ઘરના વાસ્તુથી પ્રભાવિત થાય છે, માટે ઘરની વસ્તુઓનું યોગ્ય દિશામાં રહેવું ખુબ જરૂરી હોય છે. જો તમે વાસ્તુ શાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખતા વસ્તુઓને યોગ્ય દિશામાં રાખો તો એના સકારાત્મક પરિણામ આપણને જોવા મળશે. એ બધી વસ્તુઓ માંથી એક છે આપણા ઘરની ડાઇનિંગ ટેબલ.