7. જો તમને લાગે છે કે ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ છે તો તેના કારણે દેવું જેવી મુશ્કેલીઓ આવી રહી છે. તો કોઈપણ વાસણમાં વરસાદી પાણી એકત્રિત કરીને હુનામજીની સામે રાખી દો. અને આખા મહિનામાં પ્રતિદિન 51 હનુમાન ચાલીસાનો પાણ કરો. પછી એ પાણીને ઘરના દરેક ભાગમાં છાંટી દો. આનાથી નકારાત્મક શક્તિઓ હટી જશે.