Home » photogallery » dharm-bhakti » TODAY START NAVRATI 2020 KONW ABOUT SHUBH MUHURT OF GHATSTHAPANA AP

આજથી નવરાત્રી શરુ, જાણો ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત અને કેવી રીતે થાય કળશ સ્થાપના

આ વખતે નવરાત્રીમાં 58 વર્ષ બાદ શનિ સ્વરાશિ મકર અને ગુરુ સ્વરાશિ ઘનમાં રહેશે. આ ઉપરાંત આ વખતે ઘટસ્થાપના પર પણ વિશેષ સંયોગ બનવા જઈ રહ્યો છે.