Home » photogallery » dharm-bhakti » રાશીફળ - 26 August 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકો કોઈને ફાયદો ન ઉઠાવા દો

રાશીફળ - 26 August 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકો કોઈને ફાયદો ન ઉઠાવા દો

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

विज्ञापन

  • 13

    રાશીફળ - 26 August 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકો કોઈને ફાયદો ન ઉઠાવા દો

    તુલા રાશીફળ - પોતાની જાતને તંદુરસ્ત રાખવા માટે વાસી કે તળેલી વસ્તુ ના ખાવી. પોતાના ખર્ચાઓ પર કાબુ રાખો. સંપત્તિને લઈ વિવાદ થઈ શકે છે. સંભવ હોય તો ઠંડા દિમાગથી પતાવવાની કોશિશ કરવી. કાયદાકીય દખલ ફાયદાકારક નહી રહે. બસ એક-એક પગલું સમજી વિચારીને ભરવાથી સફળતા જરૂર મળશે.

    MORE
    GALLERIES

  • 23

    રાશીફળ - 26 August 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકો કોઈને ફાયદો ન ઉઠાવા દો

    વૃશ્ચિક રાશી - આજના દિવસે આરામ કરવો જરૂરી સાબિત થશે, કેમ કે, તમે હાલના દિવસોમાં ભારે માનસીક દબાણમાંથી પસાર થઈ રહ્યા છો. તમારી ગેર યથાર્થવાદી યોજનાઓ તમારા ધનને ઓછુ કરી શકે છે. તમારો આત્મવિશ્વાસ તમારા વ્યવસાયિક જિંદગીમાં ખાસ અસર છોડશે.

    MORE
    GALLERIES

  • 33

    રાશીફળ - 26 August 2020: તુલા, વૃશ્ચિક અને ધન રાશીના જાતકો કોઈને ફાયદો ન ઉઠાવા દો

    ધન રાશી - મોજ મસ્તીની યાત્રાઓ અને સામાજિક પ્રસંગ તમને ખુશ રાખશે. ખર્ચાઓ પર કાબુ રાખવાની કોશિશ કરો, અને માત્ર જરૂરી વસ્તુ જ ખરીદો. તમે કામકાજમાં વ્યસ્ત રહેશો, પરિવાર અને મિત્રો માટે સમય નહીં નીકાળી શકો.

    MORE
    GALLERIES