તુલા રાશીફળ - ગર્દન-કમરમાં દર્દ પરેશાન કરી શકે છે. આજના દિવસે આરામ કરવો જરૂરી છે. પ્રાપ્ત થયેલું ધન તમારી મરજીનું નહીં હોય. એવા લોકો સાથે સારૂ વર્તન કરો, જે તમને પ્રેમ કરે છે. કાર્યસ્થળ પર સંપ અને સમજ તથા ધૈર્યતાથી સાવધાની રાખવી. હરવા-ફરવા માટે વધારે સારો દિવસ નથી. જીવનસાથી આજે તેના મનની વાત કરી શકે છે, કે તે તમારી સાથે કેટલી ખુશ છે કે નહીં.
વૃશ્ચિક રાશીફળ - બાળક પ્રત્યે પ્રેમભર્યું વર્તન રાખવું. જો તમે આવકમાં વૃદ્ધિ થાય તેનો સ્ત્રોત શોધી રહ્યા હય તો, સુરક્ષિત આર્થિક યોજનામાં રોકાણ કરવું. ઘરના મામલા દિમાગ પર છવાયેલા રહેશે અને તમારી કામ કરવાની ક્ષમતા ખરાબ કરી શકે છે. આજે તમે કોઈના પ્રેમમાં પડી શકો છો. તમારા કામ અનેશબ્દો પર ધ્યાન રાખવું કેમ કે, આંકડા સમજવામાં મુશ્કેલી થઈ શકે છે, જેથી ગડબડ થઈ શકે છે.
ધન રાશીફળ - આજે તમારો સ્વભાવ ભાવુક રહેશે. આજે તમે તમારી રચનાત્મકતાનો સારો ઉપયોગ કર્યો તો, ઘણુ ફાયદાકારક રહેશે. ઘરમાં નાની વાત પર વિવાદ થઈ શકે છે, જેથી બોલવામાં સાવધાની રાખવી. ઓફિસમાં તમે ગુસ્સે થઈ શકો છો, જેથી તૈયાર રહો. આજનો દિવસ તમારી મરજીનો નહીં રહે. આજે જીવનસાથીનું એક અલગ જ રૂપ તમને જોવા મળી શકે છે. આજે મગજને શાંત રાખવાનો પ્રયાસ કરવો.