તુલા રાશીફળ - આશાવાદી બનો, તમારો વિશ્વાસ અને ઈચ્છાઓ પ્રગતીના નવા દરવાજા ખોલશે. આજે તમને અનેક નવી આર્થિય યોજનાઓ જોવા મળશે. નિર્ણય કરતા પહેલા તેના સારા-ખોટા તમામ પાસા પર સાવધાનીથી અભ્યાસ કરી લેવો. પરિવાર સાથે ખરાબ વર્તન-વ્યવહાર ન કરો, નહીં તો શાંતી ભંગ થઈ શકે છે. કેટલાક લોકોને વિદેશથી ખાસ સમાચાર અથવા વ્યવસાયિક પ્રસ્તાવ મળી શકે છે. કાર્યસ્થળ પર આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે. કેટલીક વસ્તુઓ તમારા પક્ષમાં રહેશે અને તમને કામમાં અવ્વલ રાખશે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે.
વૃશ્ચિક રાશીફળ - આજે તમે ઉર્જાથી ભરપૂર રહેશો. આજે તમામ કામ ફટાફટ પૂર્ણ થશે. રોકાણ માટેની જે યોજનાઓ વિશે તમે વિચારી રહ્યા છઓ, તેના પર વિચાર જરૂર કરવો, સાથે વિશેષજ્ઞની સલાહ પણ લેવી તરૂરી. પરિવાર સાથે વધારે આશા ન રાખવી. આજે કરવામાં આવેલું રોકાણફાયદાકારક રહેશે, ભાગીદારના વિરોધનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર આંકડાકીય માહિતીમાં સાવધાની રાખવી.