

તુલા રાશિફળ (Tula Rashifal, 18 February 2021) : તમારું સૌથી મોટું સપનું હકીકતમાં બદલાઈ શકે છે. પરંતુ પોતાના ઉત્સાહ ઉપર કાબુ રાખો. કારણે કે વધારે ખુશી પરેશાનીનું કારણ બની શકે છે. ખર્ચોમાં વધારો થશે. પરંતુ આવકમાં થયેલો વધારો આર્થિક સ્થિતિને સંતુલિત રાખશે. ઘરેલું જવાબદારીઓથી કોઈપણ હિસાબે મોંઢું ન ફેરવો. તમારા પ્રિય દિવસભર તમને યાદ કરવા માટે સમય વિતાવશે. કામકાજમાં થોડી મુશ્કેલીઓ બાદ દિવસમાં તમને કંઈક સારું જોવા મળશે. જો તમે તમારી ચીજોનું ધ્યાન નહીં રાખો તો તેના ખોવાઈ જવાની અથવા ચોરી થવાની શક્યતા છે. તમારા જીવનસાથી તમારી જરૂરિયાતનો અવગણી શકે છે. જેના પગલે તમે ચીડિયા સ્વભાના થઈ શકો છો. પરિવાર જીવનનું અભિન્ન અંગો હોય છે. આજે તમે પરિવાર સાથે ફરવા જવાનો આનંદ લઈ શકો છો.


વૃશ્ચિક રાશિફળ (Vrischik Rashifal, 18 February 2021) : શારીરિક અને માનસિક લાભ માટે ધ્યાન અને યોગ કરવા ફાયદામંદ સાબિત થશે. જો તમે તમારી રચનાત્મક પ્રતિભાને યોગ્ય રીતે ઉપયોગ કરશો તો ખૂબ જ ફાયદામંદ સાબિત થશે. તમારી દિલચસ્પ રચનાત્મક્તા આજે ઘરના વાતાવરણને સુખદ બનાવશે. કેટલાક લોકો માટે આજની રોમેન્ટિંક સાંજ ખૂબસૂરત તોફા અને ફૂલોથી ભરપુર રહેશે. જો તમે ઓફિસમાં સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરશો તો આજે તમે પકડાઈ શકો છો. પોતાના કામ અને શબ્દો ઉપર ધ્યાન આપો. આધિકારિક આંખડા સમજવામાં મુશ્કેલીઓ પડશે. જો તમે કંઈક ગડબડ કરો છો તો તમે મહેસૂસ કરશો કે તમારા જીવનસાથીમાં મધથી વધારે મીઠાસ છે. પરિવારમાં કોઈ સભ્ય સાથે બોલાચાલીના પહેલ માહોલ થોડો ભારે બની શકે છે. જો તમે પોતાને શાંત રાખશો અને ધિરજથી કામ લેશો તો મૂડ સારો કરી શકાશે.


ધન રાશિફળ (Dhanu Rashifal, 18 February 2021) : તમે તમારી ભાવનાઓ ઉપર કાબૂ રાખવામાં તકલિફ મહેસૂસ કરશો. તમારું અજીબ વલણ લોકોને ભ્રમિત કરશે. અને તે તમારામાં ઝુંઝલાહટ ઊભી કરશે. પ્રોપર્ટી સાથે જોડાયેલા લેન-દેન પુરા થશે. અને લાભ પહોંચાડશે. મહેમાનો સાથે આનંદ લેવા માટે સારો દિવસ છે. પોતાના સંબંધીઓ સાથે કંઈક ખાસ કરવાની યોજનાઓ બનાવો. આજે તમારા પ્રિયનો એક અલગ અદાજ જોવા મળશે. પોતાના કામની પ્રાથમિકતાઓ ઉપર ધ્યાન એકાગ્ર કરો. જો તમે યાત્રા કરી રહ્યા છો તો બધા જરૂરી દસ્તાવેજ સાથે રાખવાનું ન ભૂલો. વૈવાહિક જીવનની દ્રષ્ટીએ આજનો દિવસ સારો છો. સાથે સારી સાંજ પસાર કરવાની યોજના બનાવો. જો વધારે કંઈ કરવાનું નથી તો પકવાન બનાવીને તેનો લુત્ફ ઉઠાવો.