વૃષભ રાશીફળ - તમારી આશા એક ખુબસુરત ફૂલની જેમ ખીલશે. ઝવેરાત અને અન્ટીક વસ્તુમાં રોકાણ ફાયદાકારક રહેશે, અને સમદ્ધિ લઈને આવશે. પરિવાર સાથે સમય વિતાવવા સારી રીતે મળશે. તમારા વિચારો આજે લોકો સમક્ષ રજુ કરવાથી તમને ફાયદો મળશે. કાર્યસ્થળ પર કામ પ્રતિ સમર્પણ અને નિષ્ઠાના વણાખ થશે. તમે કોઈ વાતે જીવનસાથી સાથે ઝગડો કરી શકો છો.
મિથુન રાશીફળ - તમારી ક્ષમતાને ઓલખો, તમારી અંદર તાકાતની નહીં પરંતુ ઈચ્છા શક્તિની અછત છે. નવો આર્થિક કરાર અંતિમ રૂપ લેશે અને ધન તમારી તરફ આવશે. બાળકના અભ્યાસની ચિતા કરવી. હાલના સમયમાં જે સમસ્યાઓ છે, તે ક્ષણિક માટે છે અને સમય સાથે બધુ સારૂ થઈ જશે. ખુદને વ્યસનથી દુર રાખો. ભાગીદારીમાં ધંધો શરૂ કરવા માટે સારો દિવસ છે. સારો નફો થશે. વાતચીતમાં કુશળતા રહેશે. જીવનસાથી સાથં સંબંધ સુધરશે.