મેષ રાશીફળ - તમે ખાલી સમયનો આનંદ લઈ શકશો. આજે તમે બીજા લોકો પર વધારે ખર્ચ કરી શકો છો. પરિવારની જવાબદારીઓ ના ભૂલવી. કોઈની સાથે વધારે મિત્રતા કરવાથી બચવું, નહીં તો પછતાવવું પડી શકે છે. તમે મહેનત અને ધીરજથી તમારા ઉદ્દેશ્યયને પ્રાપ્ત કરી શકશો. કાર્યસ્થળ પર ગડબડી થવાની સંભાવના છે, જેથી કામ પર વધારે ધ્યાન આપવું. આજે ઘરકામને લઈ જીવનસાથી સાથે તણાવ સંભવ છે.
વૃષભ રાશીફળ - ઘર પર તણાવનો માહોલ પરેશાન કરી શકે છે. તમારા રોકાણ અને ભવિષ્યની યોજનાને ગુપ્ત રાખો. બાળકો તરફથી ખુશીના સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. તમારો વર્ચસ્વવાદી સ્વભાવ ટીકાનું કારણ બની શકે છે. આજે તમે નવા વિચારોથી પરિપૂર્ણ રહેશો, તમે જે કામ પસંદ કરશો તે તમને આશા કરતા વધારે ફાયદો કરાવી શકે છે. આજે જીવનસાથી યાદગાર દિવસ પસાર કરી શકો છો.
મિથુન રાશીફળ - માનસિક શાંતી માટે દાન-પુણ્યનું કામ કરવું. બેન્કની લેવડ-દેવડના કામમમાં સાવધાની રાખવી. પારિવારીક તણાવથી તમારૂ ધ્યાન ભંગ ન થવા દો. જો તમે કામકાજને લઈ વધારે દબામ બનાવશો તો લોકો ભડકી શકે છે. કોઈ પણ મહત્વનો નિર્ણય લેતા સમયે સલાહ જેવી જરૂર. યાત્રા કરવાનું ફાયદાકારક પરંતુ મોંઘી સાબિત થઈ શકે છે. તમારી આસપાસના લોકો જીવનસાથી સાથેના સંબંધમાં મતભેદ પેદા કરી શકે છે.