કુંભ રાશીફળ - જિંદગીમાં સફળતા માટે દિલ-દિમાગના બંધ દરવાજા ખોલો. ચિંતા છોડી સકારાત્મક બનો. ચાલાકીભરી આર્થિક યોજનામાં રોકાણ કરવાથી બચવું. આજનો દિવસ તમારા માટે મુશ્કેલ છે. કાર્યસ્થળ પર વાતચીત કરવામાં સાવધાની રાખવી. આજે પુરો દિવસ જબાન પર લગામ રાખવામાં જ ભલુ છે. પાડોશીઓ બળતામાં ઘી હોમવાનું કામ કરી શકે છે. જીવનસાથી સંબંધ મજબૂત છે, પરંતુ સાવધાની રાખવી.
મીન રાશીફળ - આ સમયે એ સમજવું ખુબ જરૂરી છે કે માનસીક દુશ્મન બીમારી સામે લડવાની ક્ષમતાને નબળી ન કરી દે, જેથી નકારાત્મક વિચારોથી દુર રહેવું. ઓફિસના તણાવને ઘરમાં ના લાવો, નહીં તો પરિવારની ખુશી ખતમ થઈ જશે. આજે કોઈ મોટી વ્યવસાયિક લેવડ-દેવડને અંજામ આપી શકો છઓ. ટેક્સ-વીમા સાથે જોડાયેલા વિષય પર વિચારવાની જરૂર છે. આજે તમારા જીવનસાથીને તમારી સાથે ફરી એકવાર પ્રેમ થઈ શકે છે.