

મકર રાશિફળ (Makar rashifal, 1 December 2020) : માનસિક અને નૈતિક શિક્ષાની સાથે શારીરિક શિક્ષા પણ લો. ત્યારે જ સર્વાંગી વિકાસ સંભવ છે. યાદ રાખો કે એક સ્વસ્થ્ય શરીરમાં જ એક સ્વસ્થ્ય દિમાગ નિવાસ કરે છે. નિશ્ચિત રીતે નાણાંકિય સ્થિતિમાં સુધાર આવશે. પરંતુ સાથે ખર્ચામાં પણ વધારો થશે. તમારું બેદરકારી ભર્યું વલણ તમારા માતા-પિતાને દુઃખી કરી શકે છે. કોઈપણ નવી પરિયોજના શરૂ કરતા પહેલા તેની સલાહ પણ જાણી લો. તમારું રુમાની સંબંધ આજે થોડી મુશ્કેલીઓમાં પડી શકે છે. નવા પ્રસ્તાવ આકર્ષક હશે. પરંતુ ઉતાવણમાં નિર્ણય ન લો. જો તમે કોઈ પરિસ્થિતિથી ગભરાઈને ભાગસો થો તે તમારો પીછો નહીં છોડે માટે તેનો સામનો કરવો જોઈએ.


કુંબ રાશિફળ (Kumbh rashifal, 1 December 2020) : મનોવૈજ્ઞાનિક ડર તમને બેચેન કરી શકે છે. સકારાત્મક વિચાર અને હાલાતના યોગ્ય પહેલું જોવા તમને આનાથી બચાવી શકે છે. ઘરેલું સુખ સુવિધાઓની ચીજો ઉપર જરૂરતથી વધારે ખર્ચ ન કરો. બાળકો સાથે વાતચીત અને કામકાજમાં પમ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વ્યક્તિગત સંબંધ સંવેદનશીલ અને નાજૂક રહેશે. આજના દિવસ કાર્યક્ષેત્રમાં તમે આપા ખોઈ શકો છો. જો તમે યાત્રા કરો છો તો તમારે સામાનની વધારે સુરક્ષા કરવી જોઈએ. તમારા જીવન સાથીના ખરાબ સ્વાસ્થ્યના કારણે કોઈને મળવાની યોજના રદ્દ થઈ શકે છે. અનેક મહેમાનોના આવભગતથી તમારો મૂડ ખરાબ થઈ શકે છે.


મીન રાશિફળ (Meen rashifal, 1 December 2020) : તમારી સમસ્યાઓ આજે તમારી માનસિક સુખને નષ્ટ કરી શકે છે. સમૂહોમાં હાજરી દિલચસ્પ પરંતુ ખર્ચાળ રહેશે. બીજા ઉપર ખર્ચા કરવાનું બંધ નહીં કરો તો મુશ્કેલીઓનો સમાનો કરવો પડી શકે છે. જીવન સાથી સાથે બેહતર સમજ જિંદગીમાં ખુશી, સુકૂન અને સમૃદ્ધિ લાવશે. એકવાર ફરીથી તમારા મહત્વના પગલાં હાંસલ કરશો તો જિંદગીમાં કોઈની જરૂર નહીં રહે. આ વાતને તમે ઉંડાણપૂર્વક સમજી શકો છો. કાર્યક્ષેત્રમાં સ્થિતિ તમારા પક્ષમાં રહેવાનું માલુમ પડશે. ઉતાવળમાં પગલું ન ભરો જેથી ભવિષ્યમાં તમારે પસ્તાવું ન પડે. અલગ અલગ મુદ્દાઓ ઉપર તમારા અને તમારા જીવનસાથી વચ્ચે વિવાદ થઈ શકે છે.