કર્ક રાશીફળ - તણાવને કારણે માનસીક શાંતી હણાઈ શકે છે. આજે તમે સરળતાથી પૈસા ભેગા કરી શકો છો. જુના લેણા પાછા મળી શકે છે. અથવા નવી પરિયોજના પર લગાવવા માટે ધન ભેગુ કરી શકો છો. જ્યારે રોકાણ કરવાનો પ્રશ્ન તમારી સામે આવે ત્યારે સ્વતંત્ર બનવું અને જાતે જ નિર્ણય લેવો. કાર્યસ્થળ પર તમારા વરિષ્ઠ તમને સમજી ન શકે, પરંતુ ધૈર્યતા રાખવી, ટુંક સમયમાં તમારી વાત સમજશે.
કન્યા રાશીફળ - આજે ઓફિસમાંથી વહેલા નીકળવાની કોશિશ કરો, અને જે પસંદ હોય તે કાર્ય કરો. આજે તમે બીજાની વાત સાંભળી કે માની રોકાણ કરશો, તો આર્થિક નુકશાન લગભગ નક્કી છે. પરિવાર સાથે સામાજિક ગતિવિધિ તમામ લોકોને ખુશ રાખશે. આજે તમારી ભલ ભલુ દુખ બરફની જેમ પીંઘળી જશે. સહકર્મી મદદ માટે હાથ લંબાવી શકે છે. યાત્રા કરવાનું ફાયદાકારક રહેશે.