મેષ રાશીફળ - તબિયતને લઈ પરેશાનીની સમસ્યા આવી શકે છે. પ્રાપ્ત થયેલું ધન તમારી આશા અનુસાર, નહીં મળે. આજે સમજી-વિચારીને પગલા ભરવા જોઈએ. દિલના બદલે દિમાગની નિર્ણય લેવા હિતકારી રહેશે. તમારા જીવનસાથીના કારણે તમારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી શકે છે. ટીવી જોઈ આજે ટાઈમ પાસ કરવું વધારે સારૂ ઓપ્શન રહેશે