Home » photogallery » dharm-bhakti » રાશીફળ - 26 August 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોનો આજે વૈવાહિક જીવન હશે યાદગાર

રાશીફળ - 26 August 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોનો આજે વૈવાહિક જીવન હશે યાદગાર

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

  • 13

    રાશીફળ - 26 August 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોનો આજે વૈવાહિક જીવન હશે યાદગાર

    કર્ક રાશીફળ - તમારી બેજવાબદારી પૂર્ણ વ્યવહારના કારણે તમે તમારા પરિવારની ભાવનાને આહટ પહોંચાડી શકો છો. એટલે આજે કઈ પણ બોલતા પહેલા બે વખત વિચારો, કેમ કે તમારૂ બોલેલું તમારા વિરોધમાં જઈ શકે છે અને તમારા પરિવારની પ્રતિષ્ઠા ખરાબ થઈ શકે છે. તમારી મનોકામના પ્રાર્થનાથી પુરી થશે અને સૌભાગ્ય તમારી તરફ આવશે. ગપ્પેબાજી અને અફવાહોથી દુર રહો. સફળતા માટે સ્વપ્ન જોવા ખરાબ વસ્તુ નથી, પરંતુ હંમેશા સપનામાં રહેવું મુકશાનકારક થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 23

    રાશીફળ - 26 August 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોનો આજે વૈવાહિક જીવન હશે યાદગાર

    સિંહ રાશીફળ - કામનો બોજો આજે તણાવ બની શકે છે. રોકાણ માટેનો નિર્ણય કોઈ અન્ય દિવસ પર છોડી દેવો. વિવાહ પ્રસ્તાવ માટે સારો સમય છે, કેમ કે, તમારો પ્રેમ જીવનભરના સાથમાં બદલાઈ શકે છે. પોતાની ખાસીયત અને યોજનાઓ પર ફરી વિચારવાનો સમય છે.

    MORE
    GALLERIES

  • 33

    રાશીફળ - 26 August 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના જાતકોનો આજે વૈવાહિક જીવન હશે યાદગાર

    કન્યા રાશી - યોગ અને ધ્યાન તમને બેડોળ અથવા માનસીક રીતે તંદુરસ્ત રાખવા મદદગાર સાબિત થઈ શકે છે. આજે તમે સારા પૈસા કમાઈ શકો છો. પરંતુ ખર્ચ વધારવાથી બચત કરવી મુશ્કેલ છે. તમારો પ્રતિસ્પર્ધી સ્વભાવ તમને જીત અપાવવામાં સહયોગ આપશે. સ્વાસ્થ્ય અને તમારા જીવનસાથીમો મિજાજ તમારા દિવસને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે.

    MORE
    GALLERIES