મકર રાશીફળ - દબાયેલી સમસ્યાઓ ફરી ઉજાગર થઈ માનસિક તણાવ આપી શકે છે. શંકાસ્પદ આર્થિક લેવડ-દેવડમાં ફસાવવાથી સાવધાન રહો. પરિવાર સાથે હરવા-ફરવા જવાથી માનસીક આનંદ મળી શકે છે. તમારી વ્યક્તિગત ભાવનાઓ અને વાતો જીવનસાથી સાથે વહેંચવાનો આ સારો સમય નથી. મોટા ઉદ્યોગપતિ સાથે ભાગીદારીનો વ્યવસાય ફાયદાકારક રહેશે.