અને આમ ખુશી ખુશી પ્રભુ શ્રીગણેશ ઘરે પરત ફર્યા. અને તે દિવસથી લઇને આજ દિવસ સુધી સાપ ભગવાન ગણેશજીની પેટ પર કમર પટ્ટાની જેમ બંધાયેલો રહે છે. ત્યારે ગણેશ ચતુર્થીના આ અવસર પર તમારા બાળકોને પણ આ સાપ અને ગણેશજીની ખાસ સ્ટોરી સંભળાવો. અને ચિત્રોના માધ્યમથી તેમને આ સરસ મજાની વાર્તા કહો.