વૃષભ રાશિ: જ્યોતિષ એક્સપર્ટ દ્રારા શનિ દેવને ગમતી રાશિઓ વિશે અમે તમને જણાવીશું. માનવામાં આવે છે કે શનિ દેવ ક્યારે પણ આ રાશિઓને પરેશાન કરતા નથી. વાત છે વૃષભ રાશિની. વૃષભ રાશિના સ્વામી ગ્રહ શુક્ર છે, પરંતુ શનિ દેવ આ રાશિના યોગ કારક ગ્રહ માનવામાં આવે છે યોગ કારક ગ્રહ એટલે કે શુભ પરિણામોંમાં જન્મ આપનારો ગ્રહ. આ કારણે શનિ દેવની હંમેશા કૃપા આ રાશિના લોકો પર બની રહે છે. વૃષભ રાશિ પર શનિ દેવની વક્ર દ્રષ્ટિ ના હોવાને કારણે આમાં ક્યારે પણ શનિની સાઢા સતી તેમજ ઢૈચ્યા જેવી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડતો નથી.
તુલા રાશિ: તુલા રાશિ શનિ દેવની ઉચ્ચ રાશિ છે. આ કારણે શનિની ચાલ આ રાશિના લોકો પર ઉત્તમ પ્રભાવ બની રહે છે. શનિની સાઢા સાતી અને ઢૈચ્યાથી આ રાશિના લોકો હંમેશા સુરક્ષિત રહે છે. શનિ દેવની કૃપાથી આ રાશિના લોકોને હંમેશા અનુકૂળ પરિણામ મળે છે અને સાથે અનેક પ્રકારના લાભ પણ થાય છે. આ સાથે જ ઉચ્ચ સ્તર પર પ્રગતિ થાય છે. આમ, જો તમારી રાશિ તુલા છે તો તમે નસીબદાર છે.