Home » photogallery » dharm-bhakti » આ 6 રાશિનાં જાતકો હોય છે ચિટર, જાણી લો તમારા પાર્ટનરની તો નથીને આ રાશિ

આ 6 રાશિનાં જાતકો હોય છે ચિટર, જાણી લો તમારા પાર્ટનરની તો નથીને આ રાશિ

અત્યારના ફાસ્ટ ફોરવર્ડના સમયમાં રિલેશનશીપમાં એકબીજાને ચીટ કરવું તે એક સામાન્ય બાબત બની ગઈ છે. તમે ભલે રિલેશનશીપમાં ચીટ ન થયા હોય, પણ આ પ્રકારના બનાવો અંગે તમે જાણકાર હશો.

विज्ञापन

  • 17

    આ 6 રાશિનાં જાતકો હોય છે ચિટર, જાણી લો તમારા પાર્ટનરની તો નથીને આ રાશિ

    અત્યારના ફાસ્ટ ફોરવર્ડના સમયમાં રિલેશનશીપમાં એકબીજાને ચીટ કરવું તે એક સામાન્ય બાબત બની ગઈ છે. તમે ભલે રિલેશનશીપમાં ચીટ ન થયા હોય, પણ આ પ્રકારના બનાવો અંગે તમે જાણકાર હશો. ચીટિંગ અને વિશ્વાસઘાત અંગે દરેક વ્યક્તિની પોતપોતાની અલગ અલગ સમજણ હોય છે. જો રિલેશનશીપમાં પાર્ટનર ચીટિંગ કરે અને વિશ્વાસઘાત કરે તો વ્યક્તિ અંદરથી તૂટી જાય છે, ત્યાર બાદ તે અન્ય કોઈ પણ વ્યક્તિ પર જલ્દીથી ભરોસો કરી શકતી નથી. અહીંયા રાશિ અંગેના કેટલાક સંકેતો આપવામાં આવ્યા છે, જેની મદદથી રિલેશનશીપમાં તમને તમારું પાર્ટનર ચીટ કરી રહ્યું છે કે નહીં તે અંગે જાણી શકશો.

    MORE
    GALLERIES

  • 27

    આ 6 રાશિનાં જાતકો હોય છે ચિટર, જાણી લો તમારા પાર્ટનરની તો નથીને આ રાશિ

    મીન (Pisces)- મીન રાશિવાળી વ્યક્તિ ખૂબ જ દયાળુ અને પ્રેમાળ હોય છે, પરંતુ સંબંધો બાબતે તેઓ અસ્થિર હોય છે. મીન રાશિને વ્યક્તિને એવા પાર્ટનરની આશા હોય છે કે, જેમાં કોઈપણ પ્રકારની ખામી ન હોય. જો તમે મીન રાશિના વ્યક્તિ સાથે ઝઘડો કરો, તો તે તરત જ ડિસ્ટર્બ થઈ જશે અને સંબંધોના મહત્વ અંગેના સવાલ ઊભા કરશે. તે સમયે મીન રાશિ ધરાવતા વ્યક્તિ શું કરશે તેના અંગે કંઈ કહીં ન શકાય. મીન રાશિ ધરાવનાર વ્યક્તિ આ પરિસ્થિતિમાં અન્ય રસ્તાની પસંદગી કરે છે અને બેવફાઈનો સહારો લે છે.

    MORE
    GALLERIES

  • 37

    આ 6 રાશિનાં જાતકો હોય છે ચિટર, જાણી લો તમારા પાર્ટનરની તો નથીને આ રાશિ

    મેષ (Aries)- મેષ રાશિ ધરાવનાર વ્યક્તિને સાહસ કરવું ખૂબ જ ગમે છે. કમિટેડ રિલેશનશીપ ભાગ્યે જ તેમને સંતોષ મળે છે. જો તેમને કોઈ વ્યક્તિ ગમે છે, તો તેઓ તે વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશે. એક સાથે એકથી વધુ વ્યક્તિ સાથે રિલેશીનશીપમાં રહેવાને કારણે રિલેશનશીપમાં અવિશ્વાસ ઉત્પન્ન થાય છે. મેષ રાશિની વ્યક્તિ સ્વાભાવિક રીતે ચીટિંગ કરતી હોય છે. જો મેષ રાશિની વ્યક્તિને તેમના પાર્ટનરમાં રસ ના રહે તો તેઓ રિલેશનશીપમાંથી બહાર નીકળી જાય છે.

    MORE
    GALLERIES

  • 47

    આ 6 રાશિનાં જાતકો હોય છે ચિટર, જાણી લો તમારા પાર્ટનરની તો નથીને આ રાશિ

    મિથુન (Gemini)- મિથુન રાશિ ધરાવનાર વ્યક્તિ ચીટિંગ કરે તેની વધુ સંભાવના છે. મિથુન રાશિ ધરાવનાર વ્યક્તિ દરેક વ્યક્તિ સાથે જોડાઈ શકશે તેવું તેમને સરળ લાગે છે. દરેક વ્યક્તિ ટોકેટીવ હોતી નથી. મિથુન રાશિ ધરાવનાર વ્યક્તિ કોઈપણ વ્યક્તિ સાથે રિલેશનશીપમાં રહી શકે છે. જો વર્તમાન રિલેશનશીપથી તેમની ઈચ્છાઓ પૂર્ણ ના થતી હોય તો તેઓ અન્ય વ્યક્તિ સાથે પણ રિલેશનશીપમાં આવી શકે છે.

    MORE
    GALLERIES

  • 57

    આ 6 રાશિનાં જાતકો હોય છે ચિટર, જાણી લો તમારા પાર્ટનરની તો નથીને આ રાશિ

    સિંહ (Leo)- સિંહ રાશિ ધરાવનાર વ્યક્તિ હંમેશા અટેન્શન મેળવવાની કોશિશ કરે છે. જો તેમના પર અટેન્શન આપવામાં ન આવે તો તેઓ અટેન્શન મળે તેવા સ્ટેજની શોધ કરે છે. સિંહ રાશિ ધરાવનાર વ્યક્તિ પોતાના પાર્ટનરના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ બનવાની ઈચ્છા ધરાવે છે. સિંહ રાશિ ધરાવનાર વ્યક્તિને એવું લાગશે કે, તેમને ઈગ્નોર કરવામાં આવી રહ્યા છે, તો તેઓ આ રિલેશનમાંથી બહાર નીકળતા પહેલા એકવાર પણ વિચારશે નહીં. તેઓ પોતાના પાર્ટનરનું અટેન્શન મેળવવા માટે બેવફાઈ પણ કરી શકે છે.

    MORE
    GALLERIES

  • 67

    આ 6 રાશિનાં જાતકો હોય છે ચિટર, જાણી લો તમારા પાર્ટનરની તો નથીને આ રાશિ

    તુલા (Libra)- તુલા રાશિ ધરાવનાર વ્યક્તિ ખૂબ જ રોમેન્ટિક હોય છે. તુલા રાશિની વ્યક્તિને સંબંધમાં રોમાન્સ વધુ પસંદ હોય છે. તુલા રાશિની વ્યક્તિને જ્યારે પણ એવું લાગશે કે, તેઓને હવે રોમાન્સમાંથી કંઈ ખાસ મળી રહ્યું નથી તેઓ પાર્ટનર સાથે વિશ્વાસઘાત કરશે. આ રાશિની વ્યક્તિ પોતાની તમામ ઈચ્છાઓને પૂરી કરવા માટે એકથી વધુ વ્યક્તિની પસંદગી પણ કરી શકે છે. તુલા રાશિની વ્યક્તિ પોતાના આ પ્રકારના વ્યવહારને છુપાવવા માટે તમામ સંભવિત પ્રયાસ કરે છે. જ્યારે આ બાબત તમામ લોકોની સામે આવી જાય, ત્યારે તેઓ ખૂબ જ શરમ અનુભવે છે.

    MORE
    GALLERIES

  • 77

    આ 6 રાશિનાં જાતકો હોય છે ચિટર, જાણી લો તમારા પાર્ટનરની તો નથીને આ રાશિ

    વૃશ્વિક (Scorpio)- વૃશ્વિક રાશિની વ્યક્તિ ખૂબ જ વફાદાર હોય છે તેમને કમિટેડ રિલેશનશીપમાં રહેવું પસંદ છે. વૃશ્વિક રાશિની વ્યક્તિઓ પોતાના પાર્ટનરથી હંમેશા સચેત રહે છે. આ રાશિની વ્યક્તિઓ કોઈપણ બાબત અંગે જાણ્યા અને સમજ્યા વગર જે જોવે તે માની લે છે. આ પરિસ્થિતિમાં તેઓ શાંતિ મેળવવા માટે અન્ય વ્યક્તિ પાસે જાય છે. વૃશ્વિક રાશીની વ્યક્તિના મનમાં વેરની લાગણી હોય તો તેના પાર્ટનર સાથે ચીટિંગ કરે છે.

    MORE
    GALLERIES