Home » photogallery » dharm-bhakti » THE RISHI ATRI WHO KNOW FIRST ALL ABOUT SOLAR ECLIPSES IN ANCIENT INDIA GH KM

ભારતના ઋષિ અત્રિને સૂર્યગ્રહણ વિશે સૌથી પહેલા જાણકારી મળી હતી

ઋષિ અત્રિને પ્રાચીન ભારતના જાણીતી મોટા વૈજ્ઞાનિક ગણવામાં આવે છે. ઋષિ અત્રિ ભગવાન બ્રહ્માના માનસ પુત્ર હતા. પુરાણો અનુસાર ચંદ્રમા, દત્તાત્રેય અને દુર્વાસા બ્રહ્માજીના પુત્ર હતા.