વૃશ્ચિક (Scorpio)- આ રાશિના લોકો પણ ઘણાખરા અંશે કર્ક રાશિ જેવા હોય છે. આ રાશિના લોકો બીજા સામે પોતાની વાત રાખવામાં ઘણાં ગભરાય છે. આવું એટલા માટે કારણ કે તેઓ બહુ શરમાળ સ્વભાવના હોય છે. તેઓ પોતાના મનની વાત જલ્દી કોઈ સાથે શેર નથી કરતા. તેઓ ચીજો વિશે સંપૂર્ણ જાણકારી મેળવ્યા બાદ જ સામેવાળા પર વિશ્વાસ મૂકે છે.