Angry Zodiac Signs: જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં 12 રાશિઓમાંથી 5 એવી રાશિઓ છે, જેના જાતકોને સૌથી વધુ ગુસ્સો આવે છે. તેમના માટે ક્રોધ એક મોટી સમસ્યા હોય છે. ક્રોધ કરવાથી કામ બગડે છે એટલું જ નહીં, ઈમેજ અને સંબંધો પણ બગડે છે. ગુસ્સામાં તેઓ આક્રમક બની જાય છે અને અન્ય માટે મુશ્કેલી ઊભી કરે છે. (Image: Pixabay)