Home » photogallery » dharm-bhakti » શનિવારે જો ઘરમાં લાવશો ઘોડાની નાળ તો થઇ જશો માલામાલ, નહીં આવે પૈસાની કમી

શનિવારે જો ઘરમાં લાવશો ઘોડાની નાળ તો થઇ જશો માલામાલ, નહીં આવે પૈસાની કમી

ઘોડાની નાળ મુખ્યદ્વાર પર સીધી લટકાવવાથી ઘરમાં દૈવીય શક્તિઓનો આશીર્વાદ હમેશા બનેલો રહે છે

  • 16

    શનિવારે જો ઘરમાં લાવશો ઘોડાની નાળ તો થઇ જશો માલામાલ, નહીં આવે પૈસાની કમી

    લોખંડની ધાતુ શનિદેવને પ્રિય છે. શનિદેવના આશીર્વાદ મેળવવા શનિવારે લોખંડનું દાન અને પૂજન કરવું જોઈએ. પણ આ દિવસે ઘરે લોખંડ લાવવું મુસીબતોને આમંત્રણ આપવા સમાન છે. પણ જો આ સાથે જ માનવામાં આવે છે કે જો શનિવારનાં દિવસે આપને ઘોડાની નાળ મળી જાય તો તે આપનાં માટે શુભ માનવામાં આવે છે. ઘર પરિવારથી શનિદેવના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે કાળા ઘોડાની નાળ ઘરે લાવવી. ઘોડાના પગથી ઉતરી કે પડી ગઈ હોય તે નાળ ખુબજ શુભ માનવામાં આવે છે. શનિવારે સિદ્ધ યોનિ એટલે પુષ્ય રોહિણી શ્રવણ નક્ષત્ર હોય કે ચતુર્દશી તિથિમાં ઘરે લઈ આવવી. ઘોડાની નાળથી જુઓ કેવી ચમત્કારિક શનિકૃપાથી થવા લાગશે

    MORE
    GALLERIES

  • 26

    શનિવારે જો ઘરમાં લાવશો ઘોડાની નાળ તો થઇ જશો માલામાલ, નહીં આવે પૈસાની કમી

    ઘોડાની નાળને કાળા વસ્ત્રમાં લપેટી ઘરના ભંડાર કક્ષમાં મુકી દો. ઘરના ભંડાર હમેશા ભરેલા રહેશે. જો ઘોડાની નાળ તિજોરીમાં મુકવામાં આવે તો ધનની અછત ક્યારેય પણ નહી આવે.

    MORE
    GALLERIES

  • 36

    શનિવારે જો ઘરમાં લાવશો ઘોડાની નાળ તો થઇ જશો માલામાલ, નહીં આવે પૈસાની કમી

    ઘરમાં સારુ સ્વાસ્થ્ય, શાંતિ અને ખુશહાલીના વાતાવરણ રહે એ માટે ઘરમાં ઘોડાની નાળ સ્થાપિત કરવી, ઘોડાની નાળની વીંટી પહેરવાથી શનિની કૃપા તમારા પર બની રહેશે.

    MORE
    GALLERIES

  • 46

    શનિવારે જો ઘરમાં લાવશો ઘોડાની નાળ તો થઇ જશો માલામાલ, નહીં આવે પૈસાની કમી

    ઘોડાની નાળ મુખ્યદ્વાર પર સીધી લટકાવવાથી ઘરમાં દૈવીય શક્તિઓનો આશીર્વાદ હમેશા બનેલો રહે છે. તેમજ ઘોડાની નાળ ઘરનાં મુખ્ય દ્વાર પર ઉંઘી લટકાવવાથી ઘર પર તંત્ર મંત્રની શક્તિઓનો અસર નહી પડે.

    MORE
    GALLERIES

  • 56

    શનિવારે જો ઘરમાં લાવશો ઘોડાની નાળ તો થઇ જશો માલામાલ, નહીં આવે પૈસાની કમી

    દુકાન પર ઘોડાની નાળને એવા સ્થાન પર લગાવો જ્યાં આવતા જતા લોકોની નજર પડે. આવુ કરવાથી વ્યાપારમાં વધારો થાય છે.

    MORE
    GALLERIES

  • 66

    શનિવારે જો ઘરમાં લાવશો ઘોડાની નાળ તો થઇ જશો માલામાલ, નહીં આવે પૈસાની કમી

    ઘોડાની નાળ ધાતુ તત્વ હોવાથી પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશાની તરફવાળા દરવાજા તરફ આનો પ્રયોગ ન કરવો.

    MORE
    GALLERIES