Home » photogallery » dharm-bhakti » Surya Grahan 2023: સૂર્યગ્રહણથી વૃષભ સહિત આ રાશિના જાતકોની કિસ્મત ખુલી જશે, ધન પ્રાપ્તિ સાથે થશે સ્વાસ્થ્ય લાભ

Surya Grahan 2023: સૂર્યગ્રહણથી વૃષભ સહિત આ રાશિના જાતકોની કિસ્મત ખુલી જશે, ધન પ્રાપ્તિ સાથે થશે સ્વાસ્થ્ય લાભ

Surya Grahan 2023: વર્ષ 2023નું પહેલું સૂર્યગ્રહણ 10 એપ્રિલે સવારે 07.05 કલાકે થવાનું છે. આ સૂર્યગ્રહણ ત્રણ રાશિઓ, વૃષભ, મિથુન અને ધનુ રાશિના વતનીઓનું નસીબ મજબૂત કરશે. આ લોકોને તેમના કરિયરમાં પ્રગતિ મળશે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ધન રાશિના લોકો માટે રાજનીતિમાં મોટું પદ મળવાની સંભાવના છે.

विज्ञापन

  • 17

    Surya Grahan 2023: સૂર્યગ્રહણથી વૃષભ સહિત આ રાશિના જાતકોની કિસ્મત ખુલી જશે, ધન પ્રાપ્તિ સાથે થશે સ્વાસ્થ્ય લાભ

    ચાલુ વર્ષે પહેલું સૂર્યગ્રહણ 10 એપ્રિલના રોજ થશે. સૂર્ય મેષ રાશિમાં રહેશે અને તેની અસર બધી 12 રાશિઓ પર પડશે. આ સૂર્યગ્રહણ 10 એપ્રિલના રોજ સવારે 07:05 વાગ્યાથી બપોરે 12:29 વાગ્યા સુધી રહેશે.

    MORE
    GALLERIES

  • 27

    Surya Grahan 2023: સૂર્યગ્રહણથી વૃષભ સહિત આ રાશિના જાતકોની કિસ્મત ખુલી જશે, ધન પ્રાપ્તિ સાથે થશે સ્વાસ્થ્ય લાભ

    આ ગ્રહણ આપણા દેશમાં જોવા નહીં મળે. જેથી સૂર્યગ્રહણનું સૂતક નહીં લાગે. જો કે, આ સૂર્યગ્રહણની વિવિધ રાશિઓ પર જોવા મળશે. સૂર્યગ્રહણ કેટલીક રાશિઓ માટે નકારાત્મક પરિણામ આપી શકે છે. બીજી તરફ આ ગ્રહણ ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય ખોલી શકે છે.

    MORE
    GALLERIES

  • 37

    Surya Grahan 2023: સૂર્યગ્રહણથી વૃષભ સહિત આ રાશિના જાતકોની કિસ્મત ખુલી જશે, ધન પ્રાપ્તિ સાથે થશે સ્વાસ્થ્ય લાભ

    શ્રી કલ્લાજી વૈદિક યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના વડા ડો.મૃત્યુંજય તિવારી કહે છે કે, 10 એપ્રિલના સૂર્યગ્રહણની ત્રણ રાશિઓ પર સકારાત્મક અસર પડવાની છે. વૃષભ, મિથુન અને ધન રાશિનું ભાગ્ય ખીલશે. તેમના કેરિયરમાં પ્રગતિ થશે, તેમને વાદવિવાદમાં સફળતા મળશે, ધન પ્રાપ્તિની સંભાવના રહેશે અને સ્વાસ્થ્ય સારુ રહેશે. અહીં સૂર્યગ્રહણથી વૃષભ, મિથુન અને ધન રાશિના જાતકોને થતા ફાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 47

    Surya Grahan 2023: સૂર્યગ્રહણથી વૃષભ સહિત આ રાશિના જાતકોની કિસ્મત ખુલી જશે, ધન પ્રાપ્તિ સાથે થશે સ્વાસ્થ્ય લાભ

    વૃષભઃ સૂર્યગ્રહણની સકારાત્મક અસરને કારણે તમારી સેલેરી વધી શકે છે અથવા તો વર્તમાન નોકરીમાં જ ઊંચું પદ પ્રાપ્ત થઈ શકે છે. નવી નોકરીની શોધમાં રહેલા જાતકોને સફળતા મળશે. નવી ઓફરથી પ્રગતિનો માર્ગ મોકળો થશે. આવકમાં વધારો થવાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. પહેલા કરતા વધારે બચત કરી શકશો. સૂર્યગ્રહણ તમારા જીવનની ગુણવત્તામાં સુધારો કરશે. સુખ-સુવિધાઓમાં પણ વધારો થશે.

    MORE
    GALLERIES

  • 57

    Surya Grahan 2023: સૂર્યગ્રહણથી વૃષભ સહિત આ રાશિના જાતકોની કિસ્મત ખુલી જશે, ધન પ્રાપ્તિ સાથે થશે સ્વાસ્થ્ય લાભ

    મિથુન : આ રાશિના જાતકોને પણ સૂર્યગ્રહણનો સકારાત્મક લાભ મળશે. અચાનક ધનલાભની શક્યતા છે. તમારા જૂના અટકેલા પૈસા પાછા મળી શકે છે. આનાથી તમે ખુશ રહેશો. નવા યુગલોને સંતાનપ્રાપ્તિની શક્યતા છે. કોર્ટમાં ફસાયેલા જાતકોએ ચિંતા કરવી નહીં. સૂર્યના પ્રભાવને કારણે તમને સફળતા મળી શકે છે. નિર્ણય તમારી તરફેણમાં હોઈ શકે છે, જે રાહત આપશે. રાજકારણમાં રહેલા જાતકોનું પદ અને પ્રતિષ્ઠા વધશે.

    MORE
    GALLERIES

  • 67

    Surya Grahan 2023: સૂર્યગ્રહણથી વૃષભ સહિત આ રાશિના જાતકોની કિસ્મત ખુલી જશે, ધન પ્રાપ્તિ સાથે થશે સ્વાસ્થ્ય લાભ

    ધનઃ સૂર્યગ્રહણની અસરને કારણે આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. બિઝનેસમાં લાભની નવી તકો મળશે. ધન લાભના યોગ છે. નોકરિયાત લોકોનું પદ વધી શકે છે. તેમ છતાં, તમારે તમારા સાથીદારો સાથે યોગ્ય વર્તન કરવું પડશે. આ સમય દરમિયાન તમને કામમાં સફળતા મળશે. વિવાહિત અને પારિવારિક જીવન સુખમય રહેશે.

    MORE
    GALLERIES

  • 77

    Surya Grahan 2023: સૂર્યગ્રહણથી વૃષભ સહિત આ રાશિના જાતકોની કિસ્મત ખુલી જશે, ધન પ્રાપ્તિ સાથે થશે સ્વાસ્થ્ય લાભ

    સૂર્ય ગ્રહણમાં શું કરવું જોઈએ?: તમામ રાશિના જાતકોને સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. સ્નાન કર્યા પછી નિયમિત પાણી ચઢાવવું જોઈએ. તેનાથી કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થશે

    MORE
    GALLERIES