Grah Gochar 2022: જ્યોતિષમાં સૂર્ય દેવનાં ગ્રહોનાં રાજા કહેવાય છે. તેઓ દર મહિને તેમની રાશિ બદલે છે. સૂર્ય દેવ ઓક્ટોબર મહિનામાં રાશિ પરિવર્તન કરવાં જઇ રહ્યાં છે. તે 17 ઓક્ટર 2022ની સાંજે 7.09 વાગ્યે બુધની રાશિ કન્યાથી નીકળી તુલા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય ગ્રહનાં રાશિ પરિવર્તનથી તમામ રાશિઓ પ્રભાવિત થશે. પણ નિમ્નલિખિત રાશિઓ પર આ અશુભ પ્રભાવ પડશે. જેનાં કારણે આ રાશિઓનાં જાતકની કોઇ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે. આવો જાણીએ તે કઇ સાત રાશિઓ છે.