Home » photogallery » dharm-bhakti » SUN TRANSIT IN AQUARIUS SIGN ON 13TH FEBRUARY MP

Astrology: 13 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં સૂર્યનો પ્રવેશ, આ 3 રાશિની કિસ્મત ચમકશે

Sun transit in Aquarius: 13 ફેબ્રુઆરીએ શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે સૂર્યદેવ ગ્રહોનાં અધિપતિ સૂર્યનું રાશિ પરિવર્તન આ લોકોને કરાવશે ફાયદો ભાગ્યોદય થતા કિસ્મત સાથ આપશે