Home » photogallery » dharm-bhakti » SUN TRANSIT 2022 EFFECT ON ZODIAC SIGNS OF SURYA GOCHAR IN LEO MP

સૂર્યનું સિંહ રાશિમાં ગોચર: આ 3 રાશિઓની બદલાશે કિસ્મત, સૂર્યદેવનાં આશીર્વાદથી આવશે સારા દિવસો

Sun Trasit 2022: સૂર્યદેવ અહીં સિંહ રાશિમાં 17 સપ્ટેમ્બર સુધી બિરાજમાન રહેશે. આ મહિના દરમિયાન સૂર્યનું ગોચર અમુક રાશિઓ પર શુભ અસર કરશે. સૂર્ય દેવને તમામ ગ્રહોના રાજા કહેવામાં આવે છે. તેઓ આત્મા, પિતા, સન્માન, સફળતા, સરકારી અને બિન- સરકારી ક્ષેત્રોમાં પ્રગતિના કારક હોય છે. તો ચાલો જાણીએ કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમને સૂર્ય સંક્રાંતિથી સૌથી વધુ લાભ મળવાનો છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन