શુક્રને સુખ, ધન, સંપત્તિ અને ઐશ્વર્ય વગેરેનો કારક માનવામાં આવે છે. 11 નવેમ્બરે શુક્ર ગ્રહ તુલા રાશિ છોડીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યો છે. શુક્ર 5 ડિસેમ્બર સુધી આ રાશિમાં રહેશે. જાણો કઈ રાશિના જાતકોને શુક્રદેવ 5 ડિસેમ્બર સુધી ફાયદો થશે અને મળશે માન-સન્માન-